કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલ બોલી એવા અપશબ્દો…. જુઓ આખો વાઇરલ વિડીયો 😱

કિંજલ દવે અને પવન જોશીના 5 વર્ષના લાંબા સંબંધોના બ્રેકઅપ બાદ લોકો સોશિયલ મીડિયા પર પોત-પોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. અગાઉ ખજુરભાઈ સાથેનું કોલ રેકોર્ડીંગ પણ વાયરલ થયું હતું, હવે વધુ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં કીર્તિ પટેલ જે Tiktok અને Insta પર ખૂબ જ ફેમસ છે અને વિવાદો માટે પણ જાણીતો છે. … Read more