પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની સરળ રીત
માહિતી માટે જણાવીએ કે આવકવેરા વિભાગે સમય સમય પર પાનકાર્ડને આધારકાર્ડથી લિંક કરવાની તારીખ લંબાવવામાં આવેલ હતી. પરંતુ લોકો દ્વારા આ આ કામ કરતા ન હતા. તેથી આવકવેરા વિભાગે કડક નિર્ણય લીધો છે કે આધારકાર્ડ સાથે લિંક ન થયેલ પાનકાર્ડ નિષ્ક્રિય કરવામાં આવશે. આવકવેરા વિભાગનું ટ્વિટ આવકવેરા વિભાગે ટ્વીટ કરીને જણાવ્યુ છે કે આવકવેરા અધિનિયમ … Read more